Gcas - Gujarat common addmission services
ગુજરાત રાજ્ય, શિક્ષણ વિભાગ દ્વારા સ્નાતક, અનુસ્નાતક અને અન્ય બાબતોમાં 15 જેટલી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એ માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ આપેલ છે..
• રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ :
1) આધારકાર્ડ (આધાર નંબર માટે)
2) ધોરણ 12ની માર્કશીટ
3) કોલેજની બધા સેમેસ્ટરની માર્કશીટ
4) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
5) જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)
6) નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
7) UDIAS કોડ (હોય તો)
8) ABC ID નંબર (હોય તો)
• રજીસ્ટ્રેશન માટેની લિંક :
• હેલ્પ સેન્ટરની વિગતો :
No comments:
Post a Comment