National Naturoparhy Day : (18 November)
18મી નવેમ્બર 1945ના રોજ, મહાત્મા ગાંધી ઓલ ઈન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા અને તમામ વર્ગના લોકોને પ્રકૃતિ ઉપચારના લાભો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા, તેથી, આ દિવસને રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ તરીકે મનાવવા માટે પસંદ કરવામાં આવ્યો. .
લાભ પાંચમ:
लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः
यशेम इंदेवरा श्याम हुरुदयम थौ जनार्दन
અર્થાત લાભ અને વિજય એના ચરણ ચૂમે છે.જેના હદયમાં શ્યામ રંગવાળા ૫દ્મ સમાન વિષ્ણુનો વાસ હોય છે. એમનો ૫રાજય કઇ રીતે થઇ શકે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ: (17 નવેમ્બર)
આ દિવસનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા, શિક્ષણ મેળવવા અને બહુસાંસ્કૃતિકતા અને વિવિધતાને આદર આપવાના તેમના પ્રયત્નોનું સન્માન કરવાનો છે.
No comments:
Post a Comment