- CCE માં ગ્રુપ A માં ૪ પોસ્ટ થી વધારીને ૨૩ પોસ્ટ કરવામાં આવી અને ગ્રુપ B માં ૧ પોસ્ટ એમ કુલ ૨૪ પોસ્ટ માટે CCE ની પરીક્ષા લેવાશે.
- બંને ગ્રુપ ની પ્રાથમિક કસોટી સામાન્ય રહેશે જેમાં ૪૦ ગુણ રિઝનિંગ, ૩૦ ગુણ નું ગણિત, ૧૫ ગુણ નું ગુજરાતી અને ૧૫ ગુણ નું અંગ્રેજી.
- પ્રાથમિક કસોટી ઓનલાઈન થવાની સંભાવના.
- ગ્રુપ A ની મુખ્ય કસોટી લેખિત હશે અને ગ્રુપ B ની મુખ્ય કસોટી MCQ આધારિત.
- મુખ્ય કસોટી ના ગુણ ને આધારે મેરીટ બનશે.
- CCE વિષેની સંપૂર્ણ માહિતી નીચે ના વિડીયો માં આપેલ છે :📌📌
👉 વીડિયો જોવા માટે અહી ક્લિક કરો...
(વીડિયો: કૃણાલ ભોચિયા સર)
No comments:
Post a Comment