શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા આયોજિત..🛕
રામાયણ ઓનલાઇન કવીઝ📝
ક્વિઝ આપવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..👇👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLSf3hcj58LOUKHCBiTXEqf3VxWTVL6rmEoRJcJB8phMUH6CAfw/viewform
આ કવીઝમાં ભગવાન શ્રી રામના જીવન અને રામાયણ સંબંધિત પ્રશ્નોના ઓનલાઇન જવાબો આપી આપણાં સનાતન ધર્મના જ્ઞાનની કસોટી કરીએ અને મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે તેને વધુ મજબૂત કરીએ...🤔
નોંધ :- ક્વીઝ પૂર્ણ થતાં આપને આપના સાચા - ખોટાં જવાબોની માહિતી મળશે અને દરેક પ્રશ્નના સાચા ઉત્તર પણ જાણવા મળશે.📊
નીચે આપેલ લિંક પર ક્લિક કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરી નીચે આપેલ Next પર ક્લિક કરવું જેથી બીજા પેજ પર વૈકલ્પિક પ્રશ્નો આવશે. તમામ પ્રશ્નોના આપને આવડે તેવા જવાબ આપ્યા પછી Submit બટન દબાવવું જેથી ૧૫ માંથી આપને કેટલા સાચા - ખોટા પડ્યા તે અને કવિઝનું રિઝલ્ટ બતાવશે. તો ચાલો લિંક પર ક્લિક કરી ક્વીઝનો પ્રારંભ કરો અને રામ ભક્તિ અર્ધ્ય અર્પણ કરો :-👇🏻
No comments:
Post a Comment